સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક તથા માનવ કલ્યાણના વિવિધ કાર્યો દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત શ્રી આદિ ગોયમ શાસન સેવા ટ્રસ્ટ પોતાની નવી વેબસાઇટ સાથે ટૂંક સમયમાં આપની સમક્ષ હાજર થવા જઈ રહ્યું છે.
અમારી સાથે જોડાયેલા રહો અને સમાજ સેવા ના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનો.
"સેવા, સંસ્કાર અને સમાજ કલ્યાણ તરફ એક સશક્ત પગલું."
